મોબાઇલ માર્કેટમાં Vivo પોતાનું એક બજેટ ફ્રેન્ડલી અને શ્રેષ્ઠ ફીચર સાથે આવતું સ્માર્ટફોન લોન્ચ કર્યું છે.-Vivo T4 LIte. Vivo એ આ ફોન એવા યુઝર માટે લોન્ચ કર્યો છે જેમણે ઓછી બજેટમાં વધુ સારાં ફીચરવાળા ફોન જોઈતા હોય. આ ફોનના દમદાર ફીચર, કેમેરા, ડિઝાઇન અને બેટરી બેક તેને માર્કેટમાં વધુ પસંદગીર બનાવે છે.
Vivo T4 Lite લોન્ચ:
વિવોએ ફરી એકવાર તેનો 5G સ્માર્ટફોન ભારતમાં 2 જુલાઈ 2025ના રોજ બપોરે 12 વાગે લોન્ચ થવાનો છે. વિવો T4 લાઇટ એક બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન ગયા વર્ષે આવેલા વિવો T3 લાઇટનું અપગ્રેડેડ વર્ઝન છે એમ પણ કહી શકાય.
પરફોર્મન્સ:
વિવો T4 લાઇટમાં કંપનીએ મીડિયા ટેક ડિમેન્સિટી 6300+5G ચિપસેટનો ઉપયોગ કર્યો છે. જે પોતે જ ફાસ્ટ અને નવું ચિપસેટ છે. આ ચિપસેટનો ઉપયોગ સામાન્ય દિવસે દિવસેના કાર્ય અને લાઇટ ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગ માટે પણ સારી રીતે કામ કરે છે.
ડિસ્પ્લે અને ડિઝાઇન:
આ ફોનમાં 6.74 ઇંચની HD+ IPS LCD છે જે 1000 નિટ્સ સુધીની બ્રાઇટનેસ આપે છે અને મોટી ડિસ્પ્લે આવી છે જે 90Hz સુધીની સ્ક્રીન રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. તેની રિફ્રેશ રેટ સ્ક્રોલિંગ વખતે સારું અનુભવ આપે છે.
મોબાઇલની બોડી મેટ ફિનિશિંગ સાથે આવે છે અને ફોનને સારું લુક આપે છે. ફોનના વેઇટની વાત કરીએ તો આ ફોનનો વેઇટ લગભગ 186 ગ્રામ હોઈ શકે છે.
કેમેરા:
વિવો T4 લાઇટમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આવેલો છે. જેમાં મુખ્ય કેમેરો 50MP છે જે સ્પષ્ટ અને સારા ફોટા લે છે અને સેલ્ફી કેમેરો 8MPનો છે જે વીડિયો કોલ અને સેલ્ફી લવર્સ માટે છે. આ ફોનમાં ફુલ HD 30FPS સુધીનું વીડિયો રેકોર્ડિંગ થઈ શકે છે.

બેટરી અને ચાર્જિંગ:
Vivo T4 Lite માં 5000mAh ની મોટી બેટરી સાથે આવે છે. જે 1 આખા દિવસ સુધી ચાલવા માટે પૂરતી છે, જો સામાન્ય ઉપયોગ કરો તો. સાથે જ 15W નું ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. જેથી તમે ટૂંકા સમયમાં ફોન ચાર્જ કરી શકો છો.
સોફ્ટવેર અને અન્ય ફીચર્સ:
ફોનમાં એન્ડ્રોઇડ 15 FunTouch OS નો સપોર્ટ સાથે આવે છે. જે નવા ફીચર્સ સાથે આવે છે. 5G ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે, જેથી ફોનમાં ઇન્ટરનેટ ખૂબ જ ફાસ્ટ ચાલે છે.
કિંમત અને તમે ક્યાંથી ખરીદી શકો:
Vivo T4 Lite ઈ-કોમર્સ વેબસાઇટ જેમ કે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર જોવા મળે છે. આ ફોનનો ભાવ અત્યાર સુધી 10,499 રુપીયા છે. ખાસ કરીને આ લોકો માટે કે જેમને કોમ્પેક્ટ અને પાવરફુલ 5G ફોન જોઈએ છે.
નિષ્કર્ષ:
જો તમે મધ્યમ શ્રેણીનો ફોન શોધી રહ્યા છો જેમાં 5G કનેક્ટિવિટી જોવા મળે, તો આ ફોન તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. વિવો મધ્યમ શ્રેણીનો ફોન બનાવે છે, પણ આ ફોનમાં બધા નવા ફીચર્સ સાથે આવે છે.

0 Comments