આજે ગુજરાતમાં ભારે વરસાદ હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવા માં આવ્યું.


ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 48 કલાક સુધી ભારે થી અતિભારે વરસાદ હોવાની આગાહી (આઇએમડી) દ્વારા આપવામાં આવી છે જેમાં ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, અને દાંડી વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વરસાદની સાથે વાવાઝોડાની શક્યતા નોંધાઈ રહી છે.જ્યારે ઉત્તર ગુજરાતમા
સામાન્ય છાંયાવાળું અને ઠંડકભર્યું વાતાવરણ રહેશે.

વિગતવાર આગાહી અને પરિસ્થિતિ:

દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઝડપથી વધી શકે છે. સુરત અને નવસારી વિસ્તારમાં 50 થી 60 મિલીમીટર વરસાદ પડવાની શક્યતા છે. આ કારણે સ્થાનિક સરકારે રેડ એલર્ટ જાહેર કર્યો છે. સ્થાનિક વિસ્તારના લોકોને અનિવાર્ય બહાર નીકળવાનું ટાળો.

મધ્યમ અને ઉત્તર ગુજરાત:

અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સામાન્ય થી લઇને મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે વાદળછાયું સાથેનું વાતાવરણ રહેશે, પણ સ્થાનિક વિસ્તારોમાં ઠંડી પડવાની શક્યતા પણ રહેશે.

આઇએમડીના માટે અરબ સાગરમાં લો પ્રેસર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેથી વરસાદની તીવ્રતા વધી શકે છે.

* વિસ્તાર વરસાદની આગાહી

સુરત : ખૂબ જ ભારે વરસાદ

નવસારી : ભારે વરસાદ

અમદાવાદ :મધ્યમ થી હળવો વરસાદ

કચ્છ :વાદળછાયું અને ઠંડકભર્યું વાતાવરણ


હવામાન વિભાગ તરફથી અપડેટ મળતા અમે તમારા સુધી પહોંચાડતા રહીશું.

Post a Comment

0 Comments